દુનિયાના સૌથી ખુશહાલ દેશમાં ક્યારેય રાત થતી નથી

૧૪ માર્ચ, ૨૦૧૮ ના વાર્ષિક વિશ્વસ્તરીય સર્વે મુજબ વિશ્વનો  ખુશહાલ  દેશ ફિનલેન્ડ છે.જ્યાં ક્યારેય રાત થતી જ નથી. આ દેશ ની ખુશહાલી નું મુખ્ય કારણ ત્યાની સુવિધાઓ છે, અને એમાં પણ ત્યાં ના શિક્ષણ વિષે તમે સાંભળ્યું જ હશે અને…